સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)

Ashlesha Vora @cook_26502355
#winter Recipe
#winter fruit
#Cookpadturns6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીતાફળ ને વચ્ચે થી કાપી ચપ્પુ કે ચમચી વડે ગોળ આખું નીકળે તે રીતે કાઢી લો,પછી દોરી વાળા ગ્રાઈન્ડર થી/ચાળણીમાં સીતાફળ લો,અને તેના બી કાઢી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં હોમમેડ માવો બનાવવા માટે દૂધ, મીલ્ક પાઉડર અને મલાઈ ઉમેરો અને ૫ મીનીટ માટે હલાવતાં રહો,ઘટ્ટ થવા દો, એટલે હોમમેડ માવો તૈયાર તેને રુમ ટેમપરેચર ઠંડો થવા દો.
- 3
કડાઈમાં સૌપ્રથમ ૨ ચમચી ઘી નાખીને તેમાં સીતાફળ નો પલ્પ ને બદામી રંગ થાય ત્યાં સુધી શેકો, તેમાં, મીલ્ક પાઉડર, મીલ્ક મેડ, દૂધ, જરૂર મુજબ ખાંડ, વેનિલા એસેન્સ, લીલો ફૂડ કલર ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો,ધટ્ટ થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ કતરણ,અખરોટ પાઉડર ઉમેરો અને થાળીમાં પાથરી દો.
- 4
તૈયાર છે... સીતાફળ ની બરફી
Similar Recipes
More Recipes
- આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
- ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
- પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
- દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
- કુકર હાંડવો (Cooker Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658367





ટિપ્પણીઓ (2)