સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)

Ashlesha Vora @cook_26502355
#winter Recipe
#winter fruit
#Cookpadturns6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીતાફળ ને વચ્ચે થી કાપી ચપ્પુ કે ચમચી વડે ગોળ આખું નીકળે તે રીતે કાઢી લો,પછી દોરી વાળા ગ્રાઈન્ડર થી/ચાળણીમાં સીતાફળ લો,અને તેના બી કાઢી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં હોમમેડ માવો બનાવવા માટે દૂધ, મીલ્ક પાઉડર અને મલાઈ ઉમેરો અને ૫ મીનીટ માટે હલાવતાં રહો,ઘટ્ટ થવા દો, એટલે હોમમેડ માવો તૈયાર તેને રુમ ટેમપરેચર ઠંડો થવા દો.
- 3
કડાઈમાં સૌપ્રથમ ૨ ચમચી ઘી નાખીને તેમાં સીતાફળ નો પલ્પ ને બદામી રંગ થાય ત્યાં સુધી શેકો, તેમાં, મીલ્ક પાઉડર, મીલ્ક મેડ, દૂધ, જરૂર મુજબ ખાંડ, વેનિલા એસેન્સ, લીલો ફૂડ કલર ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો,ધટ્ટ થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ કતરણ,અખરોટ પાઉડર ઉમેરો અને થાળીમાં પાથરી દો.
- 4
તૈયાર છે... સીતાફળ ની બરફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સીતાફળ મિલ્ક શેક (Custard Apple Milkshake Recipe In Gujarati)
#MBR4#Week4#Cookpadgujarati સીતાફળ માં આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક ઘણા તત્વો હોય છે. જેમકે હાઈ બ્લડપ્રેશર, હ્રદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી માં મદદરૂપ થાય છે સીતાફળ મિલ્ક શેક એક અદ્ભુત મિલ્ક શેક છે. તેનો સ્વાદ અમૃત સમાન લાગે છે. Bhavna Desai -
રોઝપેટલ ફ્રૂટ કડૅ ડેઝર્ટ (Rose Petals Fruit Curd Dessert Recipe In Gujarati)
#Fruit session Recipe Ashlesha Vora -
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
હમણાં સીતાફળ ની સીઝન છે .... તો ઋતુ પ્રમાણે મળતા ફ્રૂટ ખાઈએ અને એ માંથી બનાવી સીતાફળ રબડી..... Jigisha Choksi -
-
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
કેસર સીતાફળ ફિરની (Kesar Sitafal Firni Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6# સીતાફળફિરનીરેસીપી Krishna Dholakia -
ત્રિરંગી અખરોટ ની બરફી (Tirangi Walnuts Barfi Recipe in Gujarati)
#Walnuts હેલો ફ્રેન્ડ્સ, આજરોજ તમારી સાથે મારે નવી ઈનોવેટિવ રેસિપી લઈને આવી છું. આશા છે તમને જરૂર ગમશે.... અત્યારે આ શિયાળાની સિઝનમાં બધા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ખૂબ મજા આવે છે. અને તેમાં પણ અખરોટમાં સારા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સીતાફળ ની બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#ChooseToCook#myfavouriterecipe#sitafalrecipe સીતાફળ અત્યારે બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે અને સીતાફળની બાસુંદી અમારા ઘરમાં બધાને ફેવરિટ છે મારી પણ ......😋😋ચાલો રેસિપી જોઈએ...... Bhavisha Manvar -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
-
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshakeસીતાફળ એક એવું ફળ છે જેમાં બધા પોષક તત્વો મળી રહે છે, જેમાં આયર્ન, પોટેશિયમ, કૅલ્શિયમ, વિટામિન જેવા જરૂરી તત્વો રહેલા છે, એટલે આજે મેં હેલ્ધી એવું સીતાફળ મિલ્કશેક બનાવ્યું છે Megha Thaker -
સીતાફળ બાસુંદી (sitafal basundi recipe in Gujarati)
#GA4 #Week8 અત્યારે સીતાફળ ખુબજ સરસ આવે છે તો મે સીતાફળ બાસુંદી બનાવી ખુબજ સરસ બને છે. Kajal Rajpara -
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#DIWALI2021 #custard apple#mr# cookpad Gujarati Jayshree Doshi -
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળામાં સીતાફળ ખૂબ સરસ આવે. દિવાળી પછી બધી મિઠાઈઓ પૂરી થઈ એટલે આજે સીતાફળ બાસુંદીનો વારો આવ્યો🥰એ પણ રવિવારની નીરાંત કારણ કે સાતાફળ માંથી બી કાઢવા અને દૂધ ઉકાળવું એ સમય માંગે તેથી. ગુજરાતીમાં બાસુંદી કહેવાય અને હીંદીમાં રબડી કહે એ જ ફરક બાકી બધું એ જ હોય. 🤣 Dr. Pushpa Dixit -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658367
ટિપ્પણીઓ (2)