રાંધવાની સૂચનાઓ
- 1
આમળાં ને ધોઈ ને કોરા કરી ને કટકા કરી લો.
પછી ક્રશ કરી લો. પાણી ઉમેરી ને.
હવે તેને ગળણી માં કાઢી ગળી લો. અને જ્યુસ ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે. ભૂકો સુકવી ને પાઉડર થસે. જે ચટણી માં કે ટોનીક તરીકે ખાઈ શકાય છે. - 2
આ રીતે કરવુ.
Similar Recipes
-
-
-
આમળાં શોટસ (Amla Shots Recipe In Gujarati)
#VRવિટામિન સી થી ભરપૂર આમળાં. ચામડી, વાળ, ટોકસીન માટે સરસ પીણું છે. Kirtana Pathak -
-
-
-
-
-
આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે. Ila Naik -
-
આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)
#GA4 #Week11મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે. Bijal Parekh -
-
આમળાં જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#Amalaઆમળાં માં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે આપણા શરીર તથા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળા એટલે આમળાંની સીઝન આમળાં જ્યૂસ સવારે વહેલા પીવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે. Sonal Shah -
-
-
-
-
-
-
-
આમળાં ગટાગટા(Amla goli recipe in Gujarati)
#GA4#week11 #post11#આમળાં #આમળાંગટાગટાઆમળાં માં વિટામીન સી ભરપૂર હોય છે અને આમળાં થી ઘણા બધા ફાયદા થાય છે તેને આખું વર્ષ ખાઈ શકાય તેવી એક રેસિપી લાવી છું જે ઘણાં બધાં રોગો માં પણ ફાયદાકારક છે. Shilpa's kitchen Recipes -
આથેલા આમળાં (pickel Amla Recipe in Gujarati)
#GA4 #week11 #Amlaશિયાળાની ઋતુમાં આમળાં સરળતાથી મળી રહે છે.દિવસ દરમિયાન 2-3 આથેલા આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે. આથેલા આમળા નો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરી શકાય છે. નાના મોટા સૌ કોઈને આ આથેલા આમળા બહુ જ ભાવે છે, વળી આથેલા આમળા 2-3 દિવસમાં તૈયાર થઈ જાય છે. Kashmira Bhuva -
-
-
આમળાં નો મુરબ્બો
#લીલીઆમળાં ખુબ જ ગુણકારી હોય છે તેને ગમે તે સ્વરૂપે ખાઈ શકાય તેના ગુણ અપાર છે. મેં આખા આમળાં નો મુરબ્બો બનાવ્યો છે તે પણ ગોળ માં આને ઘણા લોકો આમળાં ના ગુલાબ જાંબુ પણ કહે છે. Daxita Shah -
(આમળાં નું જ્યુસ( Amla Juice Recipe in Gujarati)
અમે દર winter ની સીઝન માં આમળાં નું જ્યુસ બનાવી ને પીએ છીએ ને આથેલા આમળાં ખાઈ એ છીએ આજે મે બનાવ્યું છે તો તમારી સાથે શેર કરું છુ એક એમિયુનીટી ડ્રીંક છે #GA 4#week 11 Pina Mandaliya -
-
આમળાં ચટણી (Amla chutney recipe in Gujarati)
#MW1 શિયાળામાં આમળાં ખુબજ સરસ આવે છે.જે સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. તેમાંથી વિટામીન સી મળે છે, જે આંખ,વાળ, સ્કિન વગેરે માટે ફાયદાકારક છે. અને આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.આજે મેં ઝીણા ખાટા આમળાં નો ઉપયોગ કરી ને ચટણી બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે.આ ચટણી તમે આઠ દિવસ સ્ટોર પણ કરી શકો છો Yamuna H Javani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16689694
ટિપ્પણીઓ (2)