રાંધવાની સૂચનાઓ
- 1
પકોડા નું સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકા, કેપ્સીકમ,મકાઈના દાણા, ગાજર, ડુંગળી અને કોથમીર ઉમેરી ગરમ મસાલો,ચાટ મસાલો, આમચૂર પાઉડર,જીરું પાઉડર,ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લેવું.
- 2
ખીરું તૈયાર કરવા માટે ચણાનો લોટ, ચોખાનો લોટ, ચીલી ફ્લેક્સ, હળદર,મીઠું,હિંગ અને કોથમીર નાખી મીડીયમ ખીરું તૈયાર કરો.
- 3
હવે બ્રેડ પર ગ્રીન ચટણી અને લસણની ચટણી લગાવી બટાકા નું સ્ટફિંગ મૂકી લેવું બીજો બ્રેડ ઉપર મૂકી દો.
- 4
હવે બ્રેડને ખીરામાં બોળીને તળી લેવું.
તૈયાર છે બ્રેડ પકોડા.
ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
- બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
- વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
- શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
- ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16671774
















ટિપ્પણીઓ