અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
મનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે.
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
મનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને સારી રીતે ધોઈ જરૂર મુજબ પાણી, મીઠું અને ઘી નાખી છુટ્ટા ભાત 80% જેટલા કુક કરી લેવા. શાકભાજી સમારીને તૈયાર રાખવા.
- 2
હવે બધા જ સમારેલ વેજીટેબલ્સમાં જાડુ દહીં મીઠું અને મરચું નાખી મેરીનેટ કરી લેવા અને ઢાકીને દસ મિનિટ રાખવા.
- 3
પનીરને ગોલ્ડન કલરનું તળી લેવું. હવે કઢાઈમાં ઘી અને બટર લઈ ગરમ થાય એટલે તજ, ઇલાયચી, લવિંગ અને તમાલપત્ર નાખવા.
- 4
ત્યારબાદ લાંબી સમારેલી ડુંગળી સાતડવી. ત્યારબાદ ટમેટું નાખી સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરી મેરીનેટ કરેલા શાકભાજી ઉમેરવા અને થોડા થોડા પકાવવા.
- 5
ત્યારબાદ તેમાં કાજુના ટુકડા નાખી મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ પાઉડર અને બિરયાની મસાલો નાખી બરાબર બધું મિક્સ કરવું. મસાલો શેકાઈ જાય એટલે તળેલું પનીર નાખવું.
- 6
હવે કેસરવાળું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો અને માટીની હાંડી હોય તો તેમાં પહેલા બનાવેલા ભાતનું લેયર કરવું. તેની ઉપર વેજીટેબલ નું લેયર કરવું.
- 7
તેના પર ફરી ભાત અને વેજીટેબલ્સ અને ફરી ભાતનું આ રીતે લેયર કરવુ.
- 8
હવે કોથમીર છાંટી ઢાંકણ ઢાંકી ગેસ પર તવી મૂકી તેના પર હાંડી મૂકી ફ્લેમ ધીમી રાખી પાંચથી દસ મિનિટ થવા દેવું એટલે સરસ મજાની સુગંધ આવવા લાગશે. ત્યારબાદ ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢવું.
- 9
ડુંગળી ની રીંગ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સ્વાદિષ્ટ અવધી બિરયાની ને સર્વ કરો અને મજા માણો.
Similar Recipes
-
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub Swati Sheth -
અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiસાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે. Ankita Tank Parmar -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
હૈદ્રાબાદી વેજ કોર્ન બિરયાની (Hyderabadi Veg Corn Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
-
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)
સ્વાદ ની રંગત #SN3#Vasantmasala#aaynacookeryclubઅવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરીબિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય. Sonal Modha -
અવધિ રાઈસ ફિરની (Awadhi Rice Firni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
-
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
-
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura
More Recipes
ટિપ્પણીઓ (2)