કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365

જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 300 ગ્રામમેંદો
  2. 5-7 ચમચીમોણ માટે તેલ
  3. 6 (7 નંગ)બાફેલા બટેટાનો પુરણ (જૈન લોકોએ કાચા કેળા વાપરવા)
  4. 1/2 વાટકીબાફેલા વટાણા
  5. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  6. 1/2 વાટકીઝીણી સમારેલી કોથમીર
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 2 ચમચીધાણાજીરું પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. મીઠું જરૂર મુજબ
  12. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાને મૂઠી પડતું તેલનું મોણ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકી રાખો.

  2. 2

    બાફેલા બટેટાના પુરણમાં વટાણા,ડુંગળી અને બાકી જણાવેલા બધા જ મસાલા ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે તૈયાર લોટ માંથી મોટી પૂરી વણી,તેમાં બટાકા નુ પુરણમૂકી ઘુઘરા વાળી લો.અગર તો ઘુઘરા બનાવવા ના સંચા માં ઘુઘરા તૈયાર કરી લો.ત્યારબાદ મધ્યમ તાપે તેલ ગરમ મૂકી તેમાં ઘૂઘરાને એકદમ ધીમા તાપે લાલાશ પડતા થાય ત્યાં સુધી તળો.

  4. 4

    આ પ્રમાણે બધા ઘુઘરા તળી લો.અને સહેજ ઠરે પછી સર્વિંગ પ્લેટમાં ત્રણેય ચટણી સેવ અને ડુંગળી થી ગાર્નીશ કરો.

    જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mansi Patel
Mansi Patel @cook_37572365
પર December 09, 2022 09:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
  2. વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
  3. લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)
  4. વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
  5. ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
  1. મિક્સ વેજીટેબલ ઢોકળા (Mix Vegetable Dhokla Recipe In Gujarati)
  2. હોલસમ ખીચડી
  3. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha recipe in Gujarati)
  4. સેઝવાન સ્પ્રિંગ પાસ્તા (Schezwan Spring Pasta Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679594
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close