જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)

Mansi Patel @cook_37572365
જામનગરના ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને મૂઠી પડતું તેલનું મોણ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકી રાખો.
- 2
બાફેલા બટેટાના પુરણમાં વટાણા,ડુંગળી અને બાકી જણાવેલા બધા જ મસાલા ઉમેરી મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે તૈયાર લોટ માંથી મોટી પૂરી વણી,તેમાં બટાકા નુ પુરણમૂકી ઘુઘરા વાળી લો.અગર તો ઘુઘરા બનાવવા ના સંચા માં ઘુઘરા તૈયાર કરી લો.ત્યારબાદ મધ્યમ તાપે તેલ ગરમ મૂકી તેમાં ઘૂઘરાને એકદમ ધીમા તાપે લાલાશ પડતા થાય ત્યાં સુધી તળો.
- 4
આ પ્રમાણે બધા ઘુઘરા તળી લો.અને સહેજ ઠરે પછી સર્વિંગ પ્લેટમાં ત્રણેય ચટણી સેવ અને ડુંગળી થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
-
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
-
-
-
-
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
-
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
જામનગર ફેમસ કચોરી (Jamnagar Famous Kachori Recipe In Gujarati)
#RJS#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
-
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
#સુપરસેફ3વરસાદ ની સીઝનમાં ખાસ કરીને લેડીઝ રોજ એજ વિચાર આવે કે રાતે જમવામાં શુ નવું બનાવું જેથી પરિવાર ના લોકોને મજા પડી જાય. અને ભજીયા અને પકોડા થી પણ કંટાળી ગયા છો. તો આજે આપણે એક ટેસ્ટી અને બધા ની મન પસંદ વાનગી ઘૂઘરા બનાવીયે. (ઘૂઘરા ની સ્પેશિયલ ચટણી ની રેસિપી જો જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો. હું જરૂર મુકીશ) તો ચાલો ઘૂઘરા બનાવીયે. mansi unadkat -
-
-
જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#PSઘુઘરા જામનગર નું ફેમસ ચટપટુ સ્ટીટફુડ છે. Jignasa Avnish Vora -
-
-
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679594
ટિપ્પણીઓ