કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati)

URVI HATHI
URVI HATHI @urvi76

આ રેસીપી હુ મારા મેરેજ પછી બનાવતા શીખી છુ.મારા ઘર મા બનતી ઘરના લોકો ની મનપસંદ વાનગી છે.મોટેભાગે અમારે ત્યા સવારે નાસ્તા મા બનેછે. તો ચાલો આને બનાવાની રીત જોઇએ.

આ રેસીપી હુ મારા મેરેજ પછી બનાવતા શીખી છુ.મારા ઘર મા બનતી ઘરના લોકો ની મનપસંદ વાનગી છે.મોટેભાગે અમારે ત્યા સવારે નાસ્તા મા બનેછે. તો ચાલો આને બનાવાની રીત જોઇએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૨ લોકો
  • ૨૫૦ ગ્રામ શાક(ફ્લાવર, ગાજર,વટાણા,મકાઈ) ગરમ પાણીમા ઉકાળેલા
  • ૧ થી ૧ll કપ દૂધ
  • ૬સ્લાઈસ બ્રેડ
  • ૩-૪ ચમચી ઘીનો લોટ
  • ૩-૫ ચમચી ઘી
  • મરી
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો.એ ગરમ થયા બાદ તેમા લોટ ઉમેરો.એને થોડો શેકાવા દો.

    હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ શેકાયા બાદ તેમા શાક ઉમેરો..એ ઉમેરી માપ મુજબ નુ દૂધ ઉમેરો..એકદમ મિક્સ કરો..ત્યારબાદ તેમા મીઠું,મરી ઉમેરો.

    હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરોબર મિક્સ થાય..ઘટ્ટ થાય બાદ ગેસ પરથી ઉતારી લેવુ..તવી ગરમ કરી...ઘી મૂકી બ્રેડ શેકી લેવી..હેલ્થી વેજીટેબલ સ્ટયૂ તૈયાર થાય બાદ ગરમ પીરસવુ

    હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટયૂ (Healthy Vegetable Stew Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

URVI HATHI
URVI HATHI @urvi76
પર December 12, 2022 04:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable સ્ટયુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  2. ઈડલી પ્રીમિકસ (Idli Premix Recipe In Gujarati)
  3. ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)
  4. ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
  5. દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  1. કાળાવાલ ની પાપડી ની દાળનુ શાક (Kalavaal Papdi Dal Shak Recipe In Gujarati)
  2. ભરેલા રીંગણાં બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
  4. ફ્લાવર ના પરાઠા (Flower Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683812
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close