કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#WLD
#CWM2
#hathimasala
#cookpadindia
#cookpadgujarati

#WLD
#CWM2
#hathimasala
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#WLD
#CWM2
#hathimasala
#cookpadindia
#cookpadgujarati

#WLD
#CWM2
#hathimasala
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામનાના રીંગણ
  2. 100 ગ્રામનાના બટાકા
  3. 5 નંગટામેટા સમારેલા
  4. 2 નંગલીલાં મરચાં
  5. 2 ટુકડાઆદુ
  6. 50 ગ્રામલીલું લસણ
  7. 100 ગ્રામધાણા ભાજી
  8. 1 ચમચીતેલ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીહિંગ
  11. 2 ચમચીલાલ મરચું
  12. 2 ચમચીધાણા જીરું
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચીખાંડ
  15. 1 વાટકીતેલ
  16. 1 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    આદુ,લીલા મરચા,લીલું લસણ અને ધાણા ભાજી ને દસ્તા વડે એકદમ જીણું પીસી લો.

    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ને બાફી ને તેની છાલ ઉતારી લો.રીંગણ નાં વચ્ચે થી આડા અને ઊભા કાપા કરી લો

    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકરમા જરૂર થી થોડું વધારે તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં હિંગ ઉમેરી તૈયાર કરેલો આદુ,લસણ,મરચા,અને ધાણા ભાજી ની પિસેલો મસાલો ઉમેરી ને સાંતળો 2 મિનિટ બાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી દો ટામેટા અને ગ્રીન મસાલો એકરસ થાય પછી તેમાં હળદર,લાલ મરચું ધાણા જીરૂ,વગેરે મસાલા ઉમેરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો

    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં રીંગણ ઉમેરી ને મિક્સ કરો 3 મિનિટ બાદ બાફેલા બટાકા ઉમેરી ને મિક્સ કરી લો તેમાં 1 કપ પાણી ઉમેરી ને ધીમા ગેસ પર 2 સિટી લગાવી ને ગેસ બંધ કરી દો

    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર થયેલા ગ્રીન મસાલેદાર રીંગણ બટાકા નાં શાક ને સર્વ કરો.

    મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર December 18, 2022 14:55
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
  2. મંચુરિયન પૌવા (Manchurian Pauva Recipe In Gujarati)
  3. ખજૂર વાળુ દૂધ (Khajoor Valu Milk Recipe In Gujarati)
  4. અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. ગુવાર બટેટા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
  2. રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
  3. શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
  4. સ્મોકી રીંગણ ભડથું (Smoky Baingan Bharta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686500
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close