ઘુઘની (Ghugni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકા વટાણા ને હુંફાળા પાણી 5/6 કલાક પલાળવવા ના ત્યારબાદ 2/3 પાણી થી ધોઈ ને કૂકર મા થોડુ પાણી નાખી ને બાફવા મુકો 4/5 સીટી થવા દો પછી હવે આદુ લસણ અને મરચાં ની પેસ્ટ લો ત્યારબાદ સૂકો મસાલા ને પેન મા શેકો ને પછી મીક્ષ્ચર મા ક્રશ કરો
- 2
હવે તે જ પેન મા તેલ લો પછી તેમાં બટાકા સાંતળો પછી રંગ બદલાય એટલે ડુંગળી નાખો પછી ટામેટા આદુ લસણ મરચા ની પેસ્ટ સૂકો ગરમ મસાલો નાખો ને હલાવો હવે સૂકા વટાણા નાખો પછી હળદર હિંગ મરચા ની ભુકી મીઠું સ્વાદ અનુસાર નાખો
- 3
હવે થોડુ પાણી નાખી ને ચડવા દો હવે એક બાઉલ મા ડ્રાય ઘુઘની લો પછી તેના ઉપર ખજૂર આંબલી ની ચટણી લીલી ચટણી ડુંગળી એના પાન લીલા મરચા લીંબુ રસ નાખો નાયલોન સેવ કોથમીર અને મરી છાંટો ને થોડો સૂકો ગરમ મસાલો છાંટો તો તૈયાર છે ઘૂઘની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694028













ટિપ્પણીઓ