મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Jigna buch @jigbuch
#CWM2
#WRB2
#Hathimasala
મેં બનાવેલ ભજીયા, પકોડા, ચાટના મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#CWM2
#WRB2
#Hathimasala
મેં બનાવેલ ભજીયા, પકોડા, ચાટના મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને પાણીથી બરાબર ધોઇ એક પ્લાસ્ટિક અથવા કપડા પર કોરી કરવા મૂકો કોથમીર ને પણ ધોઈ નાખો અને કોરું થવા દો ત્યારબાદ ભાજી આને કોથમીર ને ઝીણું સમારી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ રવો બધા મસાલા ભાજી અને કોથમીર નાખીને સોડા ની ઉપર લીંબુ નીચોવી અથવા તો રસ નાખીને પાણીથી બેટર બનાવી 1/2કલાક રેસ્ટ આપો ખીરુ પાતળું રાખવું
- 3
1/2કલાક બાદ એક પેનમાં તેલ ગરમ કરી ગોટા ઉતારવા, તો ગરમાગરમ ગોટા ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો ખીરુ પાતળું રાખવાથી મેથીના ગોટા એકદમ ફરસા પોચા લાગશે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700074







ટિપ્પણીઓ