રાંધવાની સૂચનાઓ
- 1
પલાળી ને શીંગ મીઠું નાખી ને 1/2કલાક રાખો પછી બહાર કાઢી સુકવી ને સેકી લો. તૈયાર છે ખારી શીંગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
-
ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
#CT#મારું ભરૂચનર્મદા કાંઠે ભૃગુ ઋષિ એ વસાવેલું ઐતિહાસિક સીટી ભરૂચ 5000 વર્ષ જૂનું છે. મારું સીટી ભરૂચ એટલે મને ગમે છે કારણ કે ભરૂચએ મને ઘર પરિવાર તો આપ્યો છે સાથે સાથે "#MrsBharuch 2010" નું સન્માન પણ આપ્યું છે. ભરૂચ માં કંકર એટલા શઁકર એટલે ઘણા દેવ સ્થાનો આવેલા છે. ભરૂચે દેશ ને કનૈયા લાલ મુન્શી પંડિત ઓમકાર, મુનાફ પટેલ જેવા મહાપુરુષો પણ આપ્યા છે..ભરૂચ ની ફેમસ વસ્તુ ની વાત કરીયે તો ખારી શીંગ ખુબ ફેમસ છે.... આજે ખારી શીંગ ની હાઇજીનિક રેસિપી મૂકી છે... Daxita Shah -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#WDCઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
-
-
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થીબનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં પણ વાંધો ન આવે . Sangita Vyas -
-
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
ખારી સીંગ (Khari Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTSદરેક ને ભાવતો પ્રિય મુખવાસ એટલે ખારી શીંગ.આ શીંગ ઘરે સરળતાથી બનાવી શકાય છે.અમારે ઘરે નિયમિત બને છે. Ranjan Kacha -
-
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
-
-
મસાલા ખારી શીંગ માઈક્રોવેવમાં (Masala Khari Shing In Microwave Recipe In Gujarati)
#SQ Amee Shaherawala -
શીંગ બટાકા પૌંઆ (Shing Bataka Poha Recipe In Gujarati)
આ વાનગી વધારે પડતો બ્રેક ફાસ્ટ માં બનતી હોય અથવા લાઈટ ડિનર માં પણ બને..મે અહીંયા જરા જુદી રીતે બનાવ્યા છે. Varsha Dave -
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે Bhavna Odedra -
મસાલા શીંગ(Masala Sing Recipe in Gujarati)
#GA4#week12#post2#peanutઘરે મસાલા શીંગ બહુજ સરસ બને છે, દાબેલી કે રગડા પેટીસ માટે હું ઘરે જ મસાલા શીંગ બનાવુ છુ, બાળકો ને પણ મસાલા શીંગ બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
-
-
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
મસાલા શીંગ સ્લાઈસ (Masala Shing Slice Recipe In Gujarati)
#GA4#Week26 આ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ક્યારેક નાસ્તા માં હલકું ખાવા ની ઈચ્છા હોય તો આ બનાવી શકાય છે. Vaibhavi Kotak -
શીંગ અને તલ ની ગજક (Shing Til Gajak Recipe In Gujarati)
#USગજક , અ પ્યોર અલ્ટીમેટ વિન્ટર ડેલીકસી ફોર સ્વીટ લવર્સ. ગજક , સાકર અને ગોળ બંને માં થી બને છે.મેં ગજક ગોળ માં થી બનાવી છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700062
ટિપ્પણીઓ