ઘુઘની (Ghugni Recipe In Gujarati)

Dipal Parmar @dips
#LCM2
ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2
ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરવા મૂકવું હવે તેમાં તજ લવિંગ તમાલપત્ર જીરું નો વઘાર કરવો
- 2
હવે તેમાં ડુંગળી ઉમેરી સાતળી જાય એટલે બટાકુ ઉમેરવું ચડી જાય એટલે આદુ લસણ ની પેસ્ટ અને ટામેટાં એડ કરવા
- 3
હવે તેમાં બધા મસાલા કરી લઈ બોઇલ વટાણા ને નિતારી ઉમેરવા અને ધીમા તાપે થોડીવાર સિજવા દેવા
- 4
હવે ઘૂઘની ને સર્વ કરતી વખતે અમલી નું પાણી ચાટ મસાલો કોથમીર ડુંગળી સેવ થી સજાવી ને પીરસવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700233








ટિપ્પણીઓ (2)