ઘુઘની (Ghugni Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે

ઘુઘની (Ghugni Recipe In Gujarati)

#LCM2
ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપલાળી ને બોઇલ કરેલા વટાણા
  2. 1 નંગબટાકુ
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગ ટામેટું
  5. 1 ચમચીઆદુ મરચા લસણની ની પેસ્ટ
  6. 1તજ
  7. 1 લવીંગ
  8. 1 તમાલપત્ર
  9. 1 ચમચીજીરું
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 3 ચમચીતેલ
  14. સર્વ કરવા આંબલી નું પાણી સેવ ડુંગળી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ ગરમ કરવા મૂકવું હવે તેમાં તજ લવિંગ તમાલપત્ર જીરું નો વઘાર કરવો

  2. 2

    હવે તેમાં ડુંગળી ઉમેરી સાતળી જાય એટલે બટાકુ ઉમેરવું ચડી જાય એટલે આદુ લસણ ની પેસ્ટ અને ટામેટાં એડ કરવા

  3. 3

    હવે તેમાં બધા મસાલા કરી લઈ બોઇલ વટાણા ને નિતારી ઉમેરવા અને ધીમા તાપે થોડીવાર સિજવા દેવા

  4. 4

    હવે ઘૂઘની ને સર્વ કરતી વખતે અમલી નું પાણી ચાટ મસાલો કોથમીર ડુંગળી સેવ થી સજાવી ને પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes