મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મમરા ને શેકી લો અથવા તડકે તપાવી લો.પછી એક પેન મા ઘી અને ગોળ ગરમ કરવા મૂકી તેની પાઇ બનાવો.
- 2
પાઇ ને ચેક કરવા 1 વાટકી મા એક બે ટીપા નાખી જોઈ લો.કડક અવાજ આવે તો થઈ ગઈ.
- 3
હવે તેમા મમરા ઉમેરી લેવા.તેને બરાબર મિક્સ કરી લો.
- 4
પછી હાથ મા જરા પાણી લગાવી લાડુ વાળી લો.પછી એક પ્લેટ મા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702334









ટિપ્પણીઓ (2)