પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Sneha Solanki @snehasolanki
રાંધવાની સૂચનાઓ
- 1
એક્ કઢાઇ માં ઓઈલ લ્યો, પછી તેમા ઝીણા કાંદા નાખી સાંતળો, પછી સિમલા મરચું નાખી મિકશ કરો, પછી ટામેટા નાખો,
- 2
તેમા હળદર, લાલ મરચું, ગરમ મસાલા, મીઠું નાખી બરાબર મિકશ કરો, પછી તેમા બધા શાક ઉમેરો
- 3
બરાબર મિકશ કરી ખદખદે ત્યા સુધી ગેસ પર રાખો, પછી તેમા કોથમીર નાખી તૈયાર છે પાવ ભાજી
- 4
બધા ને મોઢા મા પાણી આવે એવી પાવ ભાજી😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702706









ટિપ્પણીઓ