બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૩ ટી સ્પૂનતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨ ટી સ્પૂનલાલ મરચું
  5. ચપટીહિંગ
  6. કોથમીર સમારેલી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને છોલી લો.ત્યાર બાદ તેને સમારી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમાં હિંગ નાખી ને સમારેલા બટાકા વઘારો.ત્યાર બાદ તેમાં મીઠું અને મરચું નાખો.બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેને એક બાઉલ માં કાઢી લો.ઉપર કોથમીર નાખી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે ટેસ્ટી બટાકા ની સૂકી ભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes