કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#MR7
#cookpadindia
#cookpadgujarati

#MR7
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#MR7
#cookpadindia
#cookpadgujarati

#MR7
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 2બાઉલ ઘઉં નો લોટ
  2. 1 વાટકીલીલી મેથી
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચીઅજમો
  6. 1 ચમચીહિંગ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણા જીરું
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 વાટકીધાણા ભાજી
  11. 2 ચમચીતેલ
  12. 1 ગ્લાસપાણી
  13. 500 ગ્રામતેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલ મા ઘઉં નો લોટ ઉમેરી દો લીલી મેથી ને સમારી લો અને પાણી થી સાફ કરી લો ઘઉં નાં લોટ મા સમારેલી મેથી અને ધાણા ભાજી ઉમેરી દો

    મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું,મરી પાઉડર,અજમો,હિંગ હળદર,લાલ મરચું ધાણા જીરૂ,તેલ વગેરે બધો મસાલો ઉમેરી ને પાણી વડે લોટ બાંધી લો લોટ ને 5 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો

    મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ઘઉં નાં બાંધેલા લોટ માંથી લુવા બનાવી ને તેમાંથી પૂરી વણી ને ગરમ તેલ માં તળી લો

    મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલી મેથી ની પૂરી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર December 21, 2022 12:34
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન સ્પાઇસી મિસળ પાવ (મુંબઈ ફેમસ ફુડસ)
  2. રવા ખારી પૂરી (Rava Khari Poori Recipe In Gujarati)
  3. બીટરૂટ રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
  4. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  5. પનીર રબડી (Paneer Rabdi Recipe In Gujarati)
  1. તીખા ચાનકા (Tikha Chanka Recipe In Gujarati)
  2. આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
  3. મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
  4. તુવેર રીંગણાં બટાકા નું શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close