કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#VR

#VR

વધુ વાંચો

હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#VR

#VR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૧૫૦ ગ્રામ -કાળું પોચું ખજૂર
  2. ૫-૬ - અંજીર
  3. ૧૦૦ ગ્રામ - મખાણા
  4. ૬-૭ નંગઅખરોટ
  5. ૬-૭ નંગ બદામ
  6. ૬-૭ નંગ કાજુ
  7. ૬-૭ નંગ પીસ્તા
  8. ૫૦ ગ્રામ - અધકચરા શીંગદાણા ભુક્કો
  9. ૨ ચમચી- બુરું ખાંડ
  10. ૧ ચમચીસૂંઠ પાઉડર
  11. ૧ ચમચી ગંઠોડા પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી,એક કડાઈમાં થોડું ઘી લો, ખજૂર અને અંજીર ને ૧/૨- દૂધ માં સાંતળો, ત્યારબાદ રૂમ ટેમપરેચર પર થાળીમાં ઠંડુ થવા દો, ઠંડુ થયા બાદ મીક્ષરમાં ક્શ કરો.

  2. 2

    ક્શ કરેલ મિશ્રણ થાળીમાં જ રાખવું.

    હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એ જ કડાઈમાં કાજુ,બદામ, પીસ્તા,મખાના,શીંગદાણા શેકો અને પછી મીક્ષરમાં ક્શ કરો,ક્રશ કરેલા વસાણાં માં સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર ઉમેરો અને પછી તેમાં ખજૂર - અંજીર નું ક્રશ કરેલા મિશ્રણ ઉમેરો, અને ઘી વાળો હાથ કરી લાડુ વાળવા.

  4. 4

    હેલ્ધી ખજૂર ડ્રાય ફ્રુટ લાડુ તૈયાર છે,વસાણાં માં ઉપયોગી લાડુ

    હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર December 27, 2022 13:55
ભુજ
Happy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 16, 2023 10:21
Tasty and nutritious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
  2. ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
  3. કાચા મમરા ની ભેળ
  4. સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
  5. ખારી પીઝા (Khari Pizza Recipe In Gujarati)
  1. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  2. સૂકા વટાણા બટાકાં નું શાક (Suka Vatana Bataka Shak Recipe In Gujarati)
  3. દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
  4. જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704754
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close