દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો અળદની દાળ
  2. વાટકો મગની દાળ
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૨ ચમચીજીરું પાઉડર
  5. ૨ ચમચીદળેલી ખાંડ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ કપખજૂર આમલીની ચટણી
  8. ૧ કપકોથમીરની ચટણી
  9. ૧ કપલસણની ચટણી
  10. ૧ કપતળેલા શીંગદાણા
  11. ૧ કપકોથમીરની ચટણી
  12. ૧ ચમચી મરચું પાઉડર
  13. ૧/૨ ચમચીદળેલી ખાંડ
  14. ૧ ચમચીસેવ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળદની દાળ અને મગની દાળને ધોઇને 4 થી 5 કલાક પલાળી રાખો.પછી દાળ માંથી પાણી કાઢીને તેને મિક્ષર જારમાં નાખી ક્રશ કરીને તેમાં મીઠું નાખી મિશ્ર કરીને આદુ મરચાની પેસ્ટ નાખી સરખું મિશ્ર કરી લો.

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ કરો અને તૈયાર કરેલ ખીરુંને ચમચી વડે વડાને તેલમાં નાખી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા પછી એક વાસણમાં પાણી લઇ તેમાં વડાને ૫ મિનિટ રાખીને વડાને ચમચા વડે દબાવીને પાણી કાઢી લો.

  3. 3

    એક પ્લેટમાં વડા લઇ તેના પર દહીં,બધી ચટણી અને મરચું પાઉડર, જીરું પાઉડર,દળેલી ખાંડ,સેવ,તળેલા શીંગદાણા નાખી સર્વ કરો.તો તૈયાર છે દહીંવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes