બૉલ માં મેંદો એડ કરી તેમાં બધી સામગ્રી એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી કણક બાંધી લો.તેલ એડ કરી સરખું મસળી લો.તેને 1+1/2 કલાક માટે રેસ્ટ આપો.
હવે તેને ફરીથી મસળી તેના લુઆ બનાવી લો.એક લુઓ લઈ ઉપર તલ,કોથમીર એડ કરી વણી લો.તવા ઉપર બટર મૂકી શેકી લો.
રેડી છે કુલચા.તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)