કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#MBR8 આ લગ્ન ની સીઝન માં મહેમાન ને ઝટપટ મીઠું ખવડાવ્યા વગર ઘરે થી મોકલાય ના.એટલે મુઠીયા લાડુ બનાવી રખાય.જ્યારે મહેમાન આવે માઇક્રોવેવ માં ગરમ કરી આપી શકાય.

#MBR8 આ લગ્ન ની સીઝન માં મહેમાન ને ઝટપટ મીઠું ખવડાવ્યા વગર ઘરે થી મોકલાય ના.એટલે મુઠીયા લાડુ બનાવી રખાય.જ્યારે મહેમાન આવે માઇક્રોવેવ માં ગરમ કરી આપી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
૧0 નંગ.સાઈઝ મુજબ
  • 2 વાટકીઘઉંનો કરકરો લોટ
  • ૧+૧/૨ વાટકી ગોળ
  • ૧ વાટકીઘી
  • ૨ચમચા ખમણેલું સૂકું કોપરું
  • ૨ચમચા ખસખસ
  • ૧૦ નંગ સૂકી દ્રાક્ષ
  • ૧ ચમચીઇલાયચી ભૂકો
  • ૧/૨ ચમચીજાયફળ નો ભૂકો
  • ઘી, મોણ માટે
  • ૨ચમચા દળેલી ખાંડ
  • મુઠીયા તળવા પૂરતું ઘી કે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઘઉંના લોટ માં મોણ નાખી પોલા હાથે મુઠીયા વાળી ધીમા તાપે ગુલાબી તળી લેવા.

    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મુઠીયા નો ભૂકો કરી સ્ટીલ ની ચારણી થી ચાળી લેવો.તેમાં કોપરું,ઇલાયચી,જાયફળ,ખાંડ, દ્રાક્ષ,ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ઉપર ઘી ગરમ મૂકી ગોળ નાખી પાયો ઢીલો પાયો બનાવવી આપણા તૈયાર મિક્સ લોટ માં ઉમેરી લાડુ માટે લોટ તૈયાર કરી લેવો.ગરમ ગરમ મિક્સ કરવો.આપણ ને જોયતી સાઈઝ માં ખસખસ લગાડી લાડુ વાળી લેવા.આ લાડુ બે અઠવાડિયા સુધી ફ્રીઝ માં રાખી શકાય.

    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર December 26, 2022 06:09
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 18, 2023 18:23
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
  2. ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
  3. પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
  4. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)
  1. ફણગાવેલા મગ ચણા અને વેજીટેબલ સલાડ
  2. ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
  3. બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)
  4. કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713150
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close