લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં ચણા ઉમેરો. તેમાં 1/2 ચમચી મીઠું ઉમેરો.
- 2
તીસ મીનીટ બફાઇ જાય પછી ઝારામા કાઢી લો અને અડધા ચણાને કશરથી પીસી લો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી રાઇ, જીરા અને હીંગ,આદુ, મરચા, લસણ,કાંદો ની પેસ્ટ સાતળો.
- 3
પછી ટમેટાની પેસ્ટ સાતળો. પછી પીસેલા ચણા ઉમેરો ને જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેમાં બાકીના ચણા ઉમેરો ને હવેજ કરી લો. ઉકળે એટલે તેમાં 1 વાટકી છાશ ઉમેરીને ધાણાજીરુ ઉમેરો ને ઉતારી લો.
- 4
અહીં મે આ સવઁ કરેલ છે.
Similar Recipes
More Recipes
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
- કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
- એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713515













ટિપ્પણીઓ (3)