ઓળો (Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ રીંગણા ઉપર તેલ લગાવી દો પછી કાપા પાડી તેને ગેસ ઉપર શેકો
- 2
પછી ડુંગળી ઝીણી સુધારેલી લો પછી ટામેટાં પણ ઝીણા સમારી લો લીલું લસણ ને ઝીણું સમારી લો
- 3
રીંગણા ઠંડા પડે એટલે છાલ ઉતારી લો અને ડટ્ટા થી સારી રીતે મેસ કરો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી વઘાર કરો પછી તેમાં ડુંગળી લસણ ને સાંતળો
- 4
પછી ટામેટાં નાખો પછી તેમાં મરચું પાઉડર હળદર, મીઠું અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરો પછી તેમાં રીંગણા નાખી મિક્સ કરો.
- 5
પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715174








ટિપ્પણીઓ