લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)

Parul Patel @Parul_25
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા લસણની ચટણી બનાવવા માટે બધી સામગ્રી રેડી કરી લો. લીલુ લસણ, કોથમીર, મરચાં, અને આદુ ને સારી રીતે ધોઈને કોરા કરી લો પછી તેને સમારી લો.
- 2
મિક્સર જારમાં લીલું લસણ, કોથમીર, મરચા, આદુ, તલ, ખાંડ, મીઠું અને આઈસ ક્યુબ એડ કરીને બરાબર પીસી લો. લીલા લસણની ચટણી તૈયાર છે.તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
- 3
આ ચટણી ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. લીલા લસણની ચટણી ને આલુ પરોઠા સાથે સર્વ કરી છે.
- 4
નોંધ : ચટણી બનાવતી વખતે તેમાં આઈસ ક્યુબ એડ કરવાથી ચટણી નો કલર ગ્રીન રહે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716073










ટિપ્પણીઓ (8)