કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી ગરમ મૂકી તેમાં સમારેલા લીલા મરચાં અને ખમણેલું આદું ઉમેરી. શેકેલા સિંગદાણાનો ભૂકો, સફેદ તલ, સુકા ટોપરાનું ખમણ, બધા મસાલા અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. બધુ બરાબર રીતે મિક્સ કરી આ પાણીને એક મિનિટ માટે ઉકળવા દેવાનું છે.
- 2
વે આ પાણીમાં સમારેલી કોથમીર ઉમેરો, અને બંને લોટ ઉમેરો બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને એક મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહેવાનું છે.પેનને ઢાંકીને બે મિનિટ માટે ધીમા તાપે કુક થવા દેવાનું છે. ત્યારબાદ ફરી થોડું હલાવી પાણી સોસાઈ ગયું હોય એટલે ગેસની ફ્લેમ ઓફ કરો
- 3
એક થાળીમાં થોડું તેલ લગાવી તેમાં તૈયાર કરેલા આ મિશ્રણને પાથરી દેવાનું છે અને તેને ઠરવા દેવાનું છે. સાવ ઠરી જાય એટલે તેમાં મનગમતી સાઈઝના કાપા કરી તેના ટુકડા કરી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લ્યો. અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
- કોબી ના સ્ટફ પરાઠા (Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
- કેસર દૂધપાક (Kesar Doodhpak Recipe In Gujarati)
- ફ્રોઝન લીંબુ ની ક્યૂબ (Frozen Lemon Cubes Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728072









ટિપ્પણીઓ (5)