રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Preeti Mataliya @prity72cook_20902006
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી હીંગ, લસણની પેસ્ટ ઉમેરી સાતળો.રીંગણ ને કટ કરી કૂકરમાં બાફી લો.
- 2
હવે તેમાં ડુંગળી, ટામેટાં ઉમેરીને સાતળો. પછી મસાલા કરી પાણી ઉમેરો. જેથી મસાલા બળે નહીં અને સરસ ચડી જાય
- 3
હવે બાફેલા રીંગણ ને મેસ કરી તેમાં ઉમેરો.૫ મિનિટ હલાવી બધુ પ્રોપર મિક્સ થાય એટલે ઉતારી લો.
- 4
તૈયાર છે રીંગણ નો ઓળો.તેને સર્વ કરો.
- 5
તૈયાર છે શિયાળામાં ગરમાવો લાવે તેવી ભાણુ...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728632













ટિપ્પણીઓ (4)