કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#વિન્ટર સ્પે.
#MBR9
#Week9
*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗
*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક*

પેટીસ એટલે મનભાવન ચટપટી,સ્ટ્રીટફૂડ,બ્રેકફાસ્ટ,સ્ટાટર,પાર્ટી (કીટી પાર્ટી,કિડ્સ પાર્ટી) સ્પે.વગેરે...વગેરે કહી શકાય એવી રેશીપી.આમ તો પેટીસ એ બટાકાવડા-કચોરીનુ એક વઝૅન કહી શકાય.પરંતું આજે મેં તેને એક અલગ રૂપ આપી બનાવેલ છે જે આપની સમક્ષ રજુ કરૂ છું જે સૌને ખૂબજ પસંદ આવશે અને ચોકકસ બનાવશો.જણાવશો જરૂર,કેવી લાગી રેશીપી?ચાલો બનાવીએ.
"પેટીસ"

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 300 ગ્રામપૌઆ
  2. 250 ગ્રામબાફેલા બટાકા ક્રશ કરીનેે
  3. 50 ગ્રામલીલા વટાણા
  4. 2 ચમચીગાજર ખમણીને
  5. 2 ચમચીકોબી જીણી ખમણીને
  6. 50 ગ્રામક્રશ કરેલા શીંગનો કરકરો ભૂક્કો
  7. 2 મોટા ચમચા આદુ-મરચાની પેસ્ટ
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 નંગડુંગળી જીણી સમારેલી
  10. 3 ચમચીખાંડ
  11. 2 ચમચીલીંબુનો રસ
  12. 1 ચમચીગરમ મસાલો(તજ,લવિંગ, તજપત્તા,,મરી,ધાણા,વગેરે ખડા મસાલા શેેેકીને બનાવેલ પાઉડર)
  13. 1 મોટો ચમચોકોથમીર જીણી સમારલી
  14. મીઠું જરૂર મુજબ
  15. 5 ચમચીમેંદો સ્લરી બનાવવા માટેે
  16. 6 નંગટોસનો ભૂક્કો
  17. તેલ તળવા માટે
  18. ગાર્નિશીંગ માટે ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાટાને બાફી મેશ કરી લો.
    વટાણા ને પારબોઈલ કરી લો તથા પૌઆને સાફ કરી ધોઈ નીતારી લો.તથા મેંદામાં જરૂર મુજબ પાણી ઉમેરી સ્લરી બનાવી લો.

    પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટેટાનો માવો,વટાણા તથા પૌઆમાં શીગનો ભૂક્કો, આદુ-મરચાંની પેસ્ટ,ડુંગળી ખમણેલ ગાજર-કોબી, કોથમીર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, લીબુનો રસ ખાંડ,મીઠું ઉમેરી ચમચાથી બધું બરાબર મીકસ કરી લો.

    પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી મોટી સાઈઝની ટીકકી/ બોલ્સ બનાવી લો.ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો.

  4. 4

    તૈયાર કરેલ ટીક્કીને મેંદાની સ્લરીમા ડૂબાડીને પછી ટોસના ભૂકકામા રગદોળી ગરમ તેલમાં ગોલ્ડન ક્રીસ્પી તળી લો.તૈયાર છે પૌઆની ગરમાગરમ ક્રીસ્પી પેટીસ પેટીસ. સર્વિંગ પ્લેટમાં લઈ ગાર્નિશ કરી સર્વ કરો.

    પૌઆ પેટીસ (Poha Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર January 04, 2023 17:37
Bhavnagar

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 05, 2023 07:17
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  2. મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
  3. કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
  4. બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
  5. હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
  1. આમળા લસણ ને આદું નું અથાણું (Amla Lasan Ginger Athanu Recipe In Gujarati)
  2. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  3. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  4. ભરેલા રાયતા મરચા (Bharela Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16730829
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close