કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Spl fr tea time snack..
વરસાદ તો નથી પણ અહી ની ગરમી માં પણ પકોડા ખાવાનું મન થઇ ગયું એટલે બપોરે ટી ટાઈમે પકોડા બનાવી દીધા.

Spl fr tea time snack..
વરસાદ તો નથી પણ અહી ની ગરમી માં પણ પકોડા ખાવાનું મન થઇ ગયું એટલે બપોરે ટી ટાઈમે પકોડા બનાવી દીધા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપબેસન
  2. ૧/૪ કપચોખા નો લોટ
  3. ૧/૪ કપદહીં
  4. ૨ નંગબટાકા નું છીણ
  5. ૨ નંગગાજર નું છીણ
  6. ૧ કપફ્રેશ મેથી ની ભાજી ના પાન
  7. ૨ ટેબલસ્પૂનક્રશ આદુ મરચા લસણ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૨ ટેબલસ્પૂનગરમ તેલ,ખીરા મા નાખવા
  12. ૧ ચમચીઇનો
  13. પાણી જરૂર મુજબ
  14. તળવા માટે તેલ
  15. ગ્રીન ચટણી અને એક કપ ચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં બેસન અને ચોખાનો લોટ ચાળી ને લો, તેમાં મીઠું મરચું હિંગ અને ક્રશ આદુ મરચા લસણ એડ કરી મિક્સ કરી લો.

    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બટાકા ગાજર નું છીણ,મેથીના પાન દહીં અને જરૂર મુજબ પાણી એડ કરી ખીરું તૈયાર કરી rest આપો..
    રેસ્ટ બાદ ખીરા માં ગરમ તેલ,ઇનો અને થોડું પાણી નાખી ખૂબ ફીણો જેથી એર ભરાશે તો પકોડા fluffy થશે.

    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ બરાબર ગરમ થાય પછી મીડિયમ સાઇઝ ના પકોડા મૂકી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો..
    ગરમ ગરમ સર્વ કરો અને ટેસ્ટી પકોડા ની મોજ માણો..

    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર January 04, 2023 16:01
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
January 06, 2023 13:28
Yuuuuuumy 😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
  2. કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
  3. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  4. હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
  5. ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  1. મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
  2. ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
  3. કોબી વટાણા નું શાક (Kobi Vatana Shak Recipe In Gujarati)
  4. મગ ચીઝી પાવ ભાજી (Mug Cheesy Pavbhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16730914
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close