કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Gujarat & Maharashtra - India

બાજરી મેથી નાં ચમચમિયા
#વિસરાતી_વાનગી
#WLD #વીન્ટર_લંચ_ડીનર
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #બાજરો #મેથી #ચમચમિયા
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
શિયાળા ની ઠંડી માં ગુજરાતીઓ નાં ઘર ઘર બાજરી મેથી નાં ચમચમિયા બને છે. જે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક હોય છે. ગરમાગરમ ચા કે કોફી સાથે, લસણ ની ચટણી, કોથમીર મરચાં ની ચટણી, લીલી ડુંગળી, અથાણું, મરચાં , રાયતાં , જે મનપસંદ હોય તેની સાથે ખાવા નો આનંદ માણો..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 servings
  1. 2 કપબાજરી નો લોટ
  2. 1 કપદહીં
  3. 1 કપલીલીછમ મેથી
  4. 1/4 કપકોથમીર
  5. 1/4 કપલીલી ડુંગળી નાં પાન
  6. 4ચમચા લીલી ડુંગળી સમારેલી
  7. 1 ચમચીઆદુ મરચા વાટેલાં
  8. 1 ચમચીલીલુ લસણ પાન સાથે જીણું સમારેલું
  9. 1 ચમચીઅજમો
  10. 1 ચમચીજીરૂ
  11. 1/2 ચમચીહીંગ
  12. 1 ચમચીહળદર
  13. 1+ 1 ચમચી સફેદ તલ
  14. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  15. મીઠું સ્વાદમુજબ
  16. 1 ચમચીસોડા
  17. પાણી જરૂરિયાત મુજબ
  18. તેલ / ઘી ચમચમીયાં શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાજરી નાં લોટ માં બધા જ મસાલા નાખી મીક્સ કરો. લીલી ભાજી નાખી, દહીં નાખી મીક્સ કરો. પાણી નાખી બેટર તૈયાર કરો. 10 મિનિટ ઢાંકી રાખો.

    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેટર માં હવે સોડા નાખી મીક્સ કરો.
    હવે તવા ને સ્લો ગેસ ઉપર ગરમ કરો. દરેક ખાના માં તલ નાખો. બેટર ફેલાવો. સાઈડ માં તેલ / ઘી નાખો. ઊપર પણ તલ ભભરાવો. બરાબર શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવો. તેલ / ઘી નાખો.

    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંન્ને બાજુએ બરાબર શેકાઈ જાય એટલે ગરમાગરમ સર્વ કરો.

    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    #ManishaPUREVEGTreasure
    #LoveToCook #ServeWithLove

    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
પર January 04, 2023 13:02
Gujarat & Maharashtra - India
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveis my introduction as a home chef.At the age of 10, I started my cooking journey with my mother's guidance. My cooking guru is my Maa - Mrs. Madhuri Dhanraj Bhatia. She was a master home chef, running a small business of food items like daily meal tiffin, traveling food packs, seasonal pickles, papad, chips, fryums, etc. So I learned a lot from her. At the age of 18, I got married to a huge joint family and started my new journey. My family loves my dishes and appreciates me. Especially my husband and my son. So, day by day, I improved myself, and today, cooking is my hobby, my passion. My husband, Mr. Kamal Sampat always supports and motivates me. All credits goes to my mother and my husband.I joined Cookpad in September 2018.Till today sharing my recipes. I am happy to join Cookpad, to learn and share more and many more. ❤️👍👌💐
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Juhi Prakash Sewani
Juhi Prakash Sewani @cook_25420108
January 04, 2023 14:49
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
  2. કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
  3. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  4. મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
  5. વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
  1. ચીઝી રેડ સોસ પાસ્તા (Cheesy Red Sauce Pasta Recipe In Gujarati)
  2. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
  3. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  4. ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650274
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close