કાશ્મીરી વેજ પુલાવ (Kashmiri Veg Pulao Recipe In Gujarati)

Preeti Mataliya @prity72cook_20902006
કાશ્મીરી વેજ પુલાવ (Kashmiri Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ડુંગળી ને લાબી સમારી લો.બીજી ડુંગળી ને ચોપ કરી લો. ડ્રાય ફ્રૂટ્સ ઘી મા તળી લો.લાબી ડુંગળી ને તળી બિરસ્તો તૈયાર કરી લો.
- 2
હવે એજ પેન મા તેલ ઉમેરી તજપત્તા, લાલ મરચાં ઉમેરી લીલુ લસણ, ડુંગળી સાતળો.
- 3
હવે મીઠું, સૂઠ પાઉડર મિક્સ કરી બધા બેલપેપર,ગાજર ઉમેરી હલાવી લો.સહેજ ચડે એટલે બાસમતી રાઈસ ઉમેરી ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી ટોસ્ટ કરી લો.
- 4
બિરસ્તો ઉમેરી સર્વ કરો.તૈયાર છે કાશ્મીરી વેજ.પુલાવ..
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747982














ટિપ્પણીઓ (4)