કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11

#PKS1

#PKS1

વધુ વાંચો

દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11

#PKS1

#PKS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બાટી માટે:
  • ૨ કપઘઉં નો લોટ
  • ૧/૪ tspમીઠું
  • ૧/૪ tspબેકિંગ પાઉડર
  • ૧/૪ કપઘી
  • ચપટીઅજમો
  • ૧ નાની ચમચીઅધકચરા સૂકા ધાણા
  • હુંફાળુ પાણી લોટ બાંધવા
  • દાળ માટે:
  • ૧/૨ કપછોડા વાળી મુંગ દાળ
  • ૧/૪ કપચણા ની દાળ (૩૦ મિનિટ પલાળેલી)
  • ૩ કપપાણી
  • ૩ tspઘી
  • ૧ tspરાઈ
  • ૧ tspજીરું
  • ચપટીહિંગ
  • ૧ નંગમોટો કાંદો સમારેલો
  • ૧ tbspઆદું લસણ ની પેસ્ટ
  • ૧ નંગલીલી મરચું કાપેલું
  • ૧ નંગમોટું ટામેટું સમરેલું
  • ૧/૪ tspહળદર
  • ૧/૨ tspકાશ્મીરી લાલ મરચું
  • ૧/૪ tspગરમ મસાલા
  • ૧ tspમીઠું
  • ૧ કપપાણી
  • ૨ tbspકોથમીર
  • ૧ ટેબલસ્પૂનમોગર દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં બધી સામગ્રી એડ કરી કડક લોટ બાંધો અને ૧૫ મીનીટ માટે ઢાંકીને રેસ્ટ આપો. અને હવે લોટ ને બરાબર મસળીને એના લુવા બનાવો અને લુવા ને શેપ આપી બાટી ને શેકી લો.

    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધી દાળ ને ભેગી કરીને સરખી રીતે પાણી થી ધોઈ લો અને 1/2 કલાક પલાળો પછી કૂકર માં નાખી હળદર અને મીઠું નાખી બાફી લો.

    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં ઘી ગરમ કરો અને જીરું, હિંગ, બધા ખડા મસાલા નો વઘાર કરો જીરું તતડે એટલે ચોપ કરેલો ડુંગળી નો મસાલો નાખો અને સેકો, ડુંગળી બ્રાઉન થાય એટલે બધા સૂકા મસાલા અને ઝીણા સમારેલા ટામેટા નાખી શેકો. તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ નાખો અને એમાં ૩ થી ૪ ઉભરા આવા દો. છેલ્લે થોડો ગરમ મસાલો નાખો અને કોથમીર થી ગાર્નિશ કરો.

    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો હવે દાળ બાટી ને સર્વ કરી લેવું

    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ બાટી (Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11
પર January 16, 2023 10:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dal Bati

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  3. કીમચી (Kimchi Recipe In Gujarati)
  4. મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)
  5. ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
  1. ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
  2. દાળ મુરાદાબાદી (Dal Muradabadi Recipe In Gujarati)
  3. ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close