વર્મિસેલી સેવૈયા (Vermicelli Sevaiya Recipe In Gujarati)

Vandna Raval @vkr1517
વર્મિસેલી સેવૈયા (Vermicelli Sevaiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં બે કપ ગરમ પાણી નાખી પછી, વર્મિસેલી સેવ, વટાણા અને ગાજર નાખી ને ૩ થી ૪ મિનિટ માટે અથવા સેવ નરમ થાય ત્યાં સુધી બાજુ પર રાખો. તે પછી તેને નિતારીને બાજુ પર રાખો.
- 2
પછી તેલ મા રાઈ જીરું અને હિંગ નાખી
પછી તેમાં કાંદા અને લીલા મરચાં નાખીને ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો. - 3
તે પછી તેમાં વર્મિસેલી સેવ, કોથમીર, હળદર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી કુક કરો
- 4
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755769







ટિપ્પણીઓ