ગ્રીન મંચુરિયન (Green Manchurian Recipe In Gujarati)

sneha desai @cook_040971
ગ્રીન મંચુરિયન (Green Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીને ધોઈ ને ચોપરમા ક્રશ કરી લો,હવે મીઠું,હળદર નાખી ૧૦ મીનીટ રહેવા દો,પછી કોઈને નીચોવીને પાણી કાઢી લો,
- 2
તેમા કોર્ન ફ્લોર,મેંદો અને આદુ,લસણ નાખી બરાબર મીકસ કરો પછી ગોળ,ગોળ આકારના વાળી ગુલાબી રંગ ના તળી લો.
- 3
હવે એક પેન મા તેલ મુકી,તેમા આદુ,લસણ નાખી તેમા કેપ્સિકમ જીણુ કાપીને નાખો,ગ્રીન ચીલી સોસ,સોયાસોસ નાખી દો.
- 4
હવે પાલકની પયૂરી બનાવી નાખી દો,તેમા ૧ ચમચી કોર્ન ફ્લોર નાખી બરાબર મીકસ કરી લો, જરૂર હોય તેટલુ પાણી નાખી ઉભરો આવે ત્યા બાદ તેલા મંચુરિયન નાખી દો.
- 5
મીઠું સ્વાદમુજબ અને મરી પાઉડર નાખી બરાબર મીકસ કરો,હલાવો.છેલ્લે અડધુ લીંબુનો રસ નાખી બરાબર મીકસ કરી ૨ મીનીટ પછી ગેસ બંધ કરી દો.
- 6
લીલાધાણા લસણથી ગાનિસ કરી સવ કરો.ઉપર ૧ ચમચી બટર સવ કરતી વખતેગાર્નિશ કરી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762881





















ટિપ્પણીઓ (3)