મટર નીમોના (Matar Nimona Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મિકસરજાર મા કાચા વટાણા ને અથકચરા પીસી લો. પછી જાર મા કોથમીર
લીલા મરચા,લસણ, આદુ,મીઠું,પાણી નાખી ને પેસ્ટ રેડી કરો. - 2
હવે બટાકા ને લાંબા કટકા કરી લો.કડાઈ મા તેલ ગરમ કરી ને બટાકા નાખી ગોલ્ડન બ્રાઉન તળી લેવાના. બધા બટાકા આવી જ રીતે તળી લેવાના.
- 3
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ કરી ને તેમા જીરુ,વરીયાળી,લાલ સુકા મરચા,તમાલપત્ર નાખી ને તતળી જાય એટલે તેમા કોથમીર-લસણ નુ પેસ્ટ નાખી ને સાતળી લો.પછી તેમા ડુંગળી-ટામેટાં ની પ્યુરી નાખી ને હલાવી લેવાનું.
- 4
હવે તેમા બધા મસાલા નાખી ને મિક્સ કરી ને કાચા વટાણા નુ પેસ્ટ નાખી ને મિક્સ કરી થોડુક પાણી નાખી ઢાકણુ ઢાકી ને તેલ છુટુ પડી જાય ત્યા સુધી ઢાકી રાખો.તેલ છુટુ પડી જાય એટલે તેમા બાફેલા વટાણા નાખી ને હલાવી લેવાનુ.
- 5
તળેલા બટાકા નાખી ને મીઠું નાખી સરખી રીતે હલાવી લો.હવે પાણી નાખી ને ઉકળવા દેવાનુ.ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.તૈયાર છે મટર નીમોના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratiપ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ મટર પનીર સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
યુ પી ફેમસ આલુ મટર નીમોના (U P Famous Aloo Matar Nimona Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
-
-
-
-
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
આલુ મટર પુલાવ (Aloo Matar Pulao Recipe In Gujarati)
#30minsઆ પુલાવ ઝટપટ કુકરમાં ખૂબ જ ઓછા મસાલાથી બની જતો હોય છે છતાં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મટર ડ્રાયફ્રૂટ પુલાવ
#RB8 #Week8 #Post8 આ પુલાવ ખૂબ સ્વાદિષ્ટ સાથે સરળતા થી બની જાય છે ,ડ્રાયફ્રૂટ વટાણા સાથે કાંદા, કેપ્સિકમ, લસણ ,તજ, લવિંગ, ઘી મા બાસમતી ચોખા માંથી બનાવવા આવે છે, આ પુલાવમા મિઠાશ હોય છે, એટલે નાના બાળક ને પણ આ વાનગી પ્રિય રહે છે Nidhi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ