પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)

URVI HATHI @urvi76
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ"
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ"
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય બાદ પનીર ને સાતળો.
- 2
પનીર સંતળાય બાદ બહાર કાઢી લેવુ. એમા થોડુ તેલ ઉમેરી ગરમ થાય બાદ વાટેલા લસણ આદુ મરચા ઉમેરો,થોડીવાર થવા દેવુ,થોડી લીલી ડુંગળી નાખી મિક્સ કરો.
- 3
પછી તેમા કેપ્સીકમ ડુંગળી ઉમેરો,દરેક સોસ,મીઠું,મસાલો ઉમેરો,છેલ્લે પનીર નાખી સરખુ મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765009

ટિપ્પણીઓ (3)