લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનો કોથમીર અને લીલા લસણના પાનને સમારવા. કોથમરીને તેની દાંડી સાથે સમારી લેવી
- 2
લીલા લસણ નો સફેદ ભાગ અને મરચા ને પણ સમારી લેવા એક મિક્સરમાં બંનેને લઈ એકવાર ક્રશ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં સેવ ફુદીના કોથમીર અને લીલા લસણના પાનને સારી રીતે ધોઈને ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્સ કરી ક્રશ કરી લ્યો. ચટણી તૈયાર કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766538









ટિપ્પણીઓ (8)