રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ નાખી તેને માધ્યમ આંચ પર રાખી. તેલ ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી નો સફેદ પાર્ટ નાખો, ત્યાર બાદ સમારેલા ગાજર, ફણસી નાખી ૨ મિનિટ સુધી સાંતળો.
- 2
ત્યાર બાદ બાફેલા બાસમતી ચોખા, સ્વાદ અનુસાર મીઠું, મરી પાઉડર સમારેલી લીલી ડુંગળી નો લીલો ભાગ નાખી, સોયા સોસ, વિનેગર/લીંબુ નો રસ, ખાંડ નાખી બરાબર મિક્સ કરો. ચોખા ના તૂટે તેનો ખાસ ધ્યાન રાખવું. ૨ મિનિટ સુધી રાંધી ને ગાર્નિશ કરો.
- 3
સમારેલી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વકરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767929











ટિપ્પણીઓ