વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)

Dipal Parmar @dips
#cookpad gujarati
બાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujarati
બાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવી બટાકા ને ડુંગળી મૂકી ઉપરથી સેન્ડવીચ મસાલો લગાવો હવે તેના પર એક બટર ચટણી વડી બ્રેડ મુકો તેના પર લસણ ચટણી મેયોનીઝ લગાવી ટામેટાં કેપ્સીકમ મૂકીઉપર ચીઝ રાખવું ફરી બટર ચટણી લગાવેલી બ્રેડ મુકવી
- 2
હવે ગ્રીલ પેન માં બટર મૂકી તૈયાર કરેલી સેન્ડવીચ રાખી બંને બાજુ ક્રિસ્પી થાઈ ત્યાં સુધી શેકી લેવી
- 3
હવે સેન્ડવીચ ને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16778616

ટિપ્પણીઓ (5)