ઘુટો (Ghuto Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળને ધોઈને જરૂર મુજબ પાણી નાખી એક કલાક માટે પલાળી રાખો
- 2
ત્યારબાદ કુકરમાં પાણી નાખી પાંચ મિનિટ માટે ઢાંકીને ગરમ થવા દો ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ ઉમેરી બે મિનિટ માટે મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેમાં પલાળેલી દાળ દાળ નથી બરાબર મિક્સ કરી મીડીયમ ગેસ ઉપર ત્રણ થી ચાર સીટી વગાડી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 4
ત્યારબાદ કુકર ખોલી તેમાં સ્વાદ મુજબ મીઠું લીલા મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ માટે ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો
- 5
તો હવે આપણો ટેસ્ટી હેલ્ધી ગરમા ગરમ ઘુટો બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ ઘુટો બહુ મસ્ત લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16778737









ટિપ્પણીઓ