સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને બ,ત્રણ વાર પાણી થી ધોઈ લેવાના પછી સાબુદાણા ડુબે એટલા પાણી નાખી ને 5,6 કલાક પલાળવા મુકી દેવુ
- 2
5,6કલાક પછી સાબુદાણા ફુલી જશે અને એક એક દાણા છુટટા રહેશે શીંગદાણા ક્રશ કરી લેવુ,બટાકા બાફી ને નાના પીસ કાપી લેવુ.
- 3
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી બાફેલા બટાકા, સાબુદાણા,શીંગદાણા,આદુ મરચા ની પેસ્ટ,મીઠું,ખાંડ નાખી મિક્સ કરી લેવુ
- 4
5 મીનીટ માજ સાબુદાણા પારદર્શી,કાચં જેવા દેખાય, બધુ મિક્સ થાય પછી લીંબુ ના રસ નાખી હલાવી ને પ્લેટ મા કાઢી ને સર્વ કરે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779360






ટિપ્પણીઓ (8)