પૌવા રવા વેજ અપ્પમ (Pauva Rava Veg Appam Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
પૌવા રવા વેજ અપ્પમ (Pauva Rava Veg Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવાની સારી રીતે ધોઈને કોરા કરી લો
- 2
મિક્સર જારમાં પૌવા, રવો, દહીં, ચીલી ફ્લેક્સ અને મીઠું લઈને તેને ક્રશ કરી બેટર બનાવો
- 3
તૈયાર બેટરમાં ઝીણા સમારેલા વેજીટેબલ ઉમેરી સારી રીતે મિક્સ કરો (અહીં આપના મનગમતા વેજીટેબલ લઈ શકાય)
- 4
વઘારીયામાં તેલ લઈ તેમાં અડદની દાળ અને રાઈ જીરાનો વઘાર કરી ઉપરથી બેટરમાં એડ કરીને સારી રીતે મિક્સ કરો
- 5
તૈયાર કરેલ બેટર માં ખાવાનો સોડા લઈ ઉપરથી લીંબુ નીચોવીને સોડા ફૂલે પછી તેને બેટરમાં મિક્સ કરી લો. અપમ લોઢીને ગરમ કરી તેમાં તેલથી ગ્રીસ કરીને તૈયાર બેટર મૂકીને ધીરા તાપે પાંચ થી દસ મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો
- 6
એક બાજુ ચડી જાય એટલે ઉલટાવીને બીજી બાજુ ગુલાબી થાય ત્યાં સુધી ચડવા દો
- 7
તૈયાર પૌવા રવા વેજ. અપ્પમ ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ, ડિનર કે લંચ બોક્સમાં ચાલે એવી રેસિપી. રવાની બને એટલે એકદમ લાઈટ અને ટેસ્ટી.. Easy to cook.. Easy to carry.. Easy to digest. Dr. Pushpa Dixit -
-
-
-
-
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
-
-
ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ
#હેલ્થી #અપ્પે સાઉથ ઈન્ડિયન ડીશ છે જે રવા,ચોખામાંથી બનાવવામાં આવેછે.આ અપ્પે ઘંઉના લોટમાંથી બનાવેલા છે જે પૌષ્ટિક છે અને જલ્દીબની જાય તેવી ડીશ છે.બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે . Harsha Israni -
મિક્સ વેજ અપ્પમ(Mix Vegetable Appam)
#માઇઇબુક#post3#contest#snacksચટપટું, તીખું , ખારું ખાવાનું બધાને મન થાય. અને એ પણ જો ફટાફટ બની જાય તો બધાને બનાવું પણ ગમે. અચાનક કોઈ મેમાન કે છોકરાઓ નાં દોસ્તાર/ બહેનપણી આવી હોય તો આ નાસ્તો બનાવીને આપી શકાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ મિક્સ વેજ અપ્પમ જે આપડા ઘર માં વસ્તુ મળી રહે એમાંથી બનાવ્યું છે. Bhavana Ramparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779430
ટિપ્પણીઓ