કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Jyoti Sanghvi
Jyoti Sanghvi @Jyoti_34

#JR3

#JR3

વધુ વાંચો

પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Jyoti Sanghvi
Jyoti Sanghvi @Jyoti_34

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 50 નંગપૂરી
  • 4 નંગમોટા બટાકા બાફીને મેસ કરેલ
  • 1 કપબાફેલા ચણા
  • 1 નંગમોટી ડુંગળી ઝીણી સમારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાટ મસાલો સ્વાદ મુજબ
  • 1 કપફુદીનો
  • 2 નંગ તીખી મરચી
  • 1 ટુકડોઆદુ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પૂનસંચર પાઉડર
  • 1 ટેબલ સ્પૂનપાણી પૂરી મસાલો
  • લીલુ લસણ
  • 1 ટી સ્પૂનજીરા પાઉડર
  • 1 ટી સ્પૂનસંચર પાઉડર
  • 2 નંગતીખી મરચી
  • 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીના પાણી માટે એક બાઉલ માં ફુદીનો,તીખી મરચી લઈ થોડું પાણી એડ કરી 1/2 કલાક પલાડો. મિક્ષી જાર માં લઈ આદુ ના ટુકડા એડ કરી પીસી ને પેસ્ટ રેડી કરો.આ પેસ્ટ ને એક બાઉલમાં લઈ તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી ફુદીના નું પાણી તૈયાર કરો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણ પાણી માટે મિક્ષી જાર માં લસણ અને બીજી બધી સામગ્રી લઈ પીસી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટ ને એક બાઉલ માં લઇ મીઠું એડ કરી 1 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી લસણ નું પાણી તૈયાર કરો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફીને મેસ કરેલ બટાકા માં બાફેલા ચણા એડ કરો.ડુંગળી એડ કરી મીઠું, ચાટ મસાલો,ઝીણી સમારેલ કોથમીર એડ કરી મિક્સ કરી ચણા બટાકા નો મસાલો રેડી કરો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પ્લેટ માં પૂરી મૂકી ચણા બટાકા નો મસાલો અને બંને પાણી લઈ પાણી પૂરી ની પ્લેટ રેડી કરો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચટપટી પાણી પૂરી બે ફ્લેવર ના પાણી સાથે એન્જોય કરો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Sanghvi
Jyoti Sanghvi @Jyoti_34
પર February 07, 2023 13:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  2. મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)
  3. વેજ મેયો સ્ટફ પરોઠા (Veg Mayo Stuffed Paratha Recipe In Gujarati)
  4. પ્યાજ રોટી (Pyaj Roti Recipe In Gujarati)
  5. સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
  1. લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
  2. લીલી દ્રાક્ષ અને વરિયાળી નું જ્યુસ (Lili Draksh Variyali Juice Recipe In Gujarati)
  3. પનીર ૬૫ (Paneer 65 Recipe In Gujarati)
  4. મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793335
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close