રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૨ ચમચી કોર્ન સ્ટાર્ચ
  3. ૨ ચમચી રાઈસ ફલોર
  4. ૧ ચમચી લીંબુ રસ
  5. ૧ ચમચી ખડા મસાલા
  6. ૧ ચમચી ગરમ મસાલા
  7. ૧ ચમચી પાંવભાજી મસાલા
  8. ૧ ચમચી પુલાવ મસાલા
  9. ૧/૪ કપ આદુ મરચા કશ કરેલા
  10. કોથમીર સમારેલી જરુર મુજબ
  11. ૧ નાની વાટકી પાણી
  12. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો પછી પનીર ને ચોરસ ટુકડા કરી લો

  2. 2

    હવે એક બાઉલ મા સામગ્રી જોઈને બધા સ્પાઇસીસ એડ કરી લો આ રીતે પછી મિક્સ કરી ને પાણી ઉમેરો બેટર બંને તેટલું આ રીતે

  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ કરી તળી લો આ રીતે

  4. 4

    હવે આપણે ટેમ્પટીંગ કરી લો એક પેન મા જીરુ, લીમડો સુકા મરચા, લીલા મરચા સોતે કરી લો આ રીતે પછી ફ્રાઇડ પનીર એડ કરી લો

  5. 5

    ૨/૩ મીનીટ પછી બંધ કરી દેવો પછી ગરમ સર્વ કરો

  6. 6

    પનીર ૬૫ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes