સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા, વટાણા અને બધા મસાલા ભેગા કરી ને માવો બનાવી લેવો.
- 2
કણક માટે ની બધી સામગ્રી ભેગી કરી પાણી ની મદદ થી કણક બાંધી લેવી. કણક ના લુવા કરી લેવા.
- 3
લુવો લઈ મોટી રોટલી વણી તેમાં બટાકા વાળું સ્ટફિંગ આખા રોટલા પર પાથરી લેવું. કોર્નર પર પાણી લગાવી રોલ વાળી લેવો.
- 4
રોલ વાળી ને બંને બાજુ થી વધારા નો લુવો કાઢી નાખવો. રોલ ના નાના ટુકડા કરી લેવા. મેંદા ની પેસ્ટ માં તે ટુકડા ડુબાડી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 5
સમોસા રોલ ને પ્લેટ માં મૂકી તેની ઉપર કોથમીર ફુદીના ની ચટણી,મીઠી ચટણી,લસણ ની ચટણી,કાંદા,સેવ અને કોથમીર મૂકી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચાટ કટોરી (Chaat Katori Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Manisha's Kitchen -
ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Reshma Tailor -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
-
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
-
-
-
-
-
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
હકકા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Shilpa Shah -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ila Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793670
ટિપ્પણીઓ (10)