તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)

Manisha Sampat @PURE_VEG_TREASURE
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મીઠું, બેકિંગ પાઉડર, સોડા, તેલ, દહીં, સાકર નાખી મીક્સ કરી, નવશેકા પાણી થી લોટ બાંધી, ઢાંકી ને 30 મિનિટ રાખી, જરા ફૂલી જાય એટલે તેલ લગાવી મસળી લો.
- 2
તવા ને ગરમ કરો. એકસરખા લુવા કરી લો. એક લુવો લઈ વણી, કલૌંજી ને કોથમીર લગાવી જરા વણી, નાન હાથમાં લઈ, પાછળની બાજુએ પાણી લગાવી, તે જ બાજુ ને તવા ઉપર શેકવા નાખો.
- 3
ત્યારબાદ જરા જરા ફૂલે એટલે તવા ને ઉપાડી ને ગેસ ની આંચ પર ઊંધો તવો કરી નાન શેકો. સરખી શેકાઈ જાય એટલે તવા ઉપર થી લઈ, બટર લગાવવું. આવી રીતે બધી નાન તૈયાર કરવી. ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન (Punjabi Dhaba Special Chole
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન#CholeButterNaan#PunjabDhabaStyleCholeButterNaan#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove#પંજાબીસ્પેશિયલ #છોલે #કાબુલીચણા#બટર #નાન #મેંદો#PunjabiSpecial #Chole #KabuliChana #Maida #Naan #Butter#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeપંજાબી ઢાબા સ્પેશિયલ ડીશ માં છોલે અને બટર નાન ખૂબજ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભોજન છે. તો આવો, સાથે મળીને બનાવીએ ..ઓયે... ઓયે... બલ્લે... બલ્લે... Manisha Sampat -
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)
#LSR#NRC Payal Sachanandani (payal's kitchen) -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
-
-
-
-
-
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786502
ટિપ્પણીઓ (4)