રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીના પાણી માટે એક બાઉલ માં ફુદીનો,તીખી મરચી લઈ થોડું પાણી એડ કરી 1/2 કલાક પલાડો. મિક્ષી જાર માં લઈ આદુ ના ટુકડા એડ કરી પીસી ને પેસ્ટ રેડી કરો.આ પેસ્ટ ને એક બાઉલમાં લઈ તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી ફુદીના નું પાણી તૈયાર કરો.
- 2
લસણ પાણી માટે મિક્ષી જાર માં લસણ અને બીજી બધી સામગ્રી લઈ પીસી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટ ને એક બાઉલ માં લઇ મીઠું એડ કરી 1 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી લસણ નું પાણી તૈયાર કરો.
- 3
બાફીને મેસ કરેલ બટાકા માં બાફેલા ચણા એડ કરો.ડુંગળી એડ કરી મીઠું, ચાટ મસાલો,ઝીણી સમારેલ કોથમીર એડ કરી મિક્સ કરી ચણા બટાકા નો મસાલો રેડી કરો.
- 4
એક પ્લેટ માં પૂરી મૂકી ચણા બટાકા નો મસાલો અને બંને પાણી લઈ પાણી પૂરી ની પ્લેટ રેડી કરો.
- 5
ચટપટી પાણી પૂરી બે ફ્લેવર ના પાણી સાથે એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Bhavisha Manvar -
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
-
-
-
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
ક્રિસ્પી દાબેલી બાઈટસ (Crispy Dabeli Bites Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
-
-
-
-
-
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793335
ટિપ્પણીઓ