ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)

#NRC
#wheat
#naan
#cookpadgujarati
#cookpadindia
પંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી.
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC
#wheat
#naan
#cookpadgujarati
#cookpadindia
પંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ,ખાંડ,મીઠું,યીસ્ટ લઈ તેમાં દહીં અને હૂંફાળું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી ૪-૫ મિનિટ મસળી તેલ લગાવી થોડા ભીના કપડાં માં લપેટી ઢાંકી ગરમ જગ્યા એ ૨-૩ કલાક રહેવા દેવો.
- 2
- 3
હવે કોરા લોટ થી મસળી તેમાંથી ૬-૮ લુવા પાડી ઉપર તેલ લગાવી ૧૦ મિનિટ રહેવા દેવું તે ફરી ફુલશે. પછી આડણી પર ઓવલ શેપ માં વણી લેવો.
- 4
- 5
પછી નીચે ના ભાગે પાણી લગાવી ગરમ તવા પર મૂકી પછી સીધી ગેસ ની ફ્લેમ પર ઉલટાવી ને શેકી લેવી.એ જ રીતે બધી નાન તૈયાર કરવી.
- 6
ઉપર બટર અને લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સબ્જી સાથે સર્વ કરવી.તો તૈયાર છે ઘઉં ની નાન.
- 7
- 8
Similar Recipes
More Recipes
- લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
- આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
- હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
- મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
- હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
























ટિપ્પણીઓ (13)