કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1
#cookpadgujarati
#cookpadindia
સ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૪ સરવિંગ
  1. ટીકી માટે
  2. ૬ નંગબટાકા બાફી ને મેશ કરેલા
  3. ૧ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
  4. ૧/૨ટી. સ્પૂન ચાટ મસાલો
  5. ૧/૨ટી. સ્પૂન આમચૂર પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ કપલીલા ધાણા સમારેલા
  8. ૩+૨ ટે. સ્પૂન બ્રેડ ક્રમ્બસ
  9. તેલ તળવા માટે
  10. રગડા માટે
  11. ૨ કપબાફેલા વટાણા
  12. ૨ટે. સ્પૂન તેલ
  13. ૧/૨ટી. સ્પૂન રાઈ, જીરું
  14. ૧ નંગતમાલપત્ર
  15. ૩ નંગ મરી
  16. ૩-૪ નંગલવિંગ
  17. ૧ ટુકડોતજ
  18. ૧ નંગડુંગળી ની પ્યુરી
  19. ૧ નંગટામેટાં ની પ્યુરી
  20. ૧ટી. સ્પૂન હળદર
  21. ૧ટે. સ્પૂન લાલ મરચું પાઉડર
  22. ૧ટે. સ્પૂન ધાણાજીરું
  23. ૧ટે. સ્પૂન ગરમ મસાલો
  24. મીઠું સ્વાદાનુસાર
  25. સર્વ કરવા
  26. લીલી ચટણી
  27. ખજૂર આંબલી ની ચટણી
  28. સમસરેલી ડુંગળી
  29. સમારેલું ટામેટું
  30. ચાટ મસાલો
  31. છીણેલું બીટ
  32. લીલા ધાણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ કૂકરમાં ૩-૪ સીટી વગાડી બાફી બહાર કાઢી છોલી ને સ્મેશ કરી લેવા.ટિકી માટે ની બધી સામગ્રી તેલ સિવાય ની બસધી ઉમેરી બરાબર બધું મીક્સ કરી લો.

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેના ગોળા વાળી થોડા ફ્લેટ કરી ટિકી નો શેપ આપવો.તેને બ્રેડક્રમ્બસ માં રગદોળી લેવી.

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરીને ટીક્કી ને ગરમ તેલ માં ગોલ્ડન કલર ની તળી લેવી.

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રગડા માટે એક પેન માં તેલ લઈ ગરમ મૂકી તેમાં રાઈ જીરું ઉમેરો,તજ,લવિંગ,મરી,તમાલપત્ર ઉમેરી તેમાં ડુંગળી ની પ્યુરી ઉમેરી ૧ મિનિટ સાંતળી ટામેટાં ની પ્યુરી ઉમેરી સંતળાય એટલે તેમાં હીંગ,હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી ૧ મિનિટ સાંતળી તેમાં બાફેલા વટાણા,મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી૧૦ મિનિટ ઉકાળવું પછી ગેસ બંધ કરવો.

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સરવિંગ બાઉલમાં માં ટિકી મૂકી ઉપર રગડો નાંખી ઉપર લીલી ચટણી,ખજૂર આંબલી ની ચટણી,સમારેલી ડુંગળી,સમસરેલું ટામેટું,ચાટ મસાલો ભભરાવી સમારેલા લીલા ધાણા, અને છીણેલા બીટ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવી.

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આલુ ટીકી રગડા ચાટ.

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 10, 2023 09:16
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Djamila Benmouhoub
Djamila Benmouhoub @djamila2030
February 10, 2023 10:23
Very delicious 😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  5. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  1. હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
  2. ગુલાબ ની પાંખડીઓ નો પાઉડર
  3. મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
  4. ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798031
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close