કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#NRC
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
હું 2 વરસ થી વસંત મસાલા વાપરું છું. બધા જ મસાલા બવ સરસ આવે છે. આજે મે વસંત મસાલા નું કાશ્મીરી મરચું પાઉડર વાપરી ને ભૂંગળા બટાકા બનાવ્યા છે. ભૂબજ નેચરલ કલર ને સ્વાદ માં એકદમ મોળું.. તીખાશ વગર નું મરચું આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ્સ
2 વ્યક્તિ માટે
  • 250 ગ્રામબટાકા
  • 25 ગ્રામખાટી આંબલી
  • 50 ગ્રામસૂકું લસણ
  • 75 ગ્રામવસંત મસાલા નું લાલ કાશ્મીરી મરચું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/4 ચમચીહળદર
  • 100 ગ્રામભૂંગળા
  • ગાર્નીશીંગ માટે લીલું લસણ
  • ગાર્નીશિંગ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને મીઠું નાખી ને બાફી ને છાલ ઉતારી લેવી

  2. 2

    સૂકા લસણ માં વસંત મસાલા નું કાશ્મીરી મરચું ને મીઠું નાખી ને ચટણી વાટી લેવી

  3. 3

    ખાટી આંબલી ને પલાળી લેવી તેનો પલ્પ કાઢી લેવો. બધી તૈયારી કરી લેવી.

    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ એક પેન માં 2-3 ચમચી તેલ મૂકી તેમાં લસણ ને વસંત મરચું નાખી ને બનાવેલ ચટણી નાખી 1 મિનિટ્સ સાંતળવું. તેમાં વસંત મસાલા નું મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને આંબલી નો પલ્પ નાખી 2-3 મિનિટ્સ સાંતેળવું.

    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બરાબર સંતળાય જાય એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરી બધું બરાબર મિક્સ કરી ને થોડી વાર હલાવતા રહેવું.

    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડી વાર બરાબર થવા દેવું.. સાથે હલાવતા રહેવું.4-5 મિનિટસ માં થય જાય એટલે ઉપર થી લીલું લસણ અને લીલા ધાણા નાખી ગાર્નીશિંગ કરવું

    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ભૂંગળા ને તેલ માં તળી લેવા. તૈયાર થયેલા બટાકા સાથે સર્વ કરવું.

    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
પર February 10, 2023 12:18
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 19, 2023 10:01
@jay_1510 Waaaah 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભૂંગળા બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  5. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  1. ફલાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
  2. મકાઈ ના લોટના પાપડ (Makai Flour Papad Recipe In Gujarati)
  3. ઘઉંના લોટની તંદૂરી રોટલી (Wheat Flour Tandoori Rotli Recipe In Gujarati)
  4. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798357
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close